ઈન્ડિયાની “પર્સન ઓફ ધ યર ” બની સોનમ કપૂર

અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરને PETA દ્વારા ઈન્ડિયાઝ પર્સન ઓફ ધ યર ચુનવામાં આવી છે સોનમની જાનવર પ્રત્યે તરફદારી અને તેના બચાવ માટે કરેલી કોશિશના કારણે તેને આ મુકામ હાશિલ કર્યું છે હમણાં જ પેટ ઈન્ડિયાએ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું કે સોનમ કપૂરએ જાનવર માટે ખાસ પગલાં ભર્યા તેમજ નોન વેજ મૂકી ને લોકોને વેજીટેરિયન બનાવા માટે કહ્યું તેમજ જાનવરની ચામડીની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની સલાહ કરી.પહેલા પણ 2016માં પેટ ઈન્ડિયા દ્વારા સોનમ કપૂર ને ઈન્ડિયાઝ હોટેસ્ટ વેજીટેરિયન ચુનવામાં આવ્યું હતું આ વખતે તે ખિતાબ અનુષ્કા શર્મા તેમજ કાર્તિક આર્યનને આપવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment