નારિયેળ તેલથી વાળ જ નહીં ચહેરો પણ ચમકશે

શિયાળાની સિઝન શરૂ થતા ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે. ત્યારે યુવતીઓ ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવા માટે ઘણી બ્યૂટી પ્રોડક્ટ પણ અપનાવતી હોય છે. તેમ છતાંય ત્વચા સુકી રહેતી હોય છે. ત્યારે ત્વચા પર ચમક લાવવા માટે તમે આ નુસખા અપનાવી શકો છો. નારિયેળ તેલ લગાવવાથી ન ફક્ત વાળ લાંબા અને ભરવાદાર રહે છે પરંતુ ત્વચા માટે પણ આ ફાયદાકારક છે. એવામાં અમે તમને નારિયેળ તેલથી ત્વચા પર થતા ફાયદા વિશે જણાવીશું. રિંકલ્સ આવવાથી અટકાવે છે સ્નાન કર્યા બાદ ત્વચા પર નારિયેળ તેલથી મસાજ કરવાથી ત્વચાની ન ફક્ત…

જસદણ ભાંડલા કોંગ્રેસ કાર્યાલયે ભાવનગરના ત્રણ આગેવાનોની અટકાયત , પોલીસ મથકે લઈ જવાયા

જસદણ ચૂંટણીની બન્ને પક્ષ માટે પ્રતિષ્ઠા સમાન છે. બન્ને પક્ષો જીત માટે એટીચોંટીનું જોર લગાવી રહ્યા છે. આવતીકાલે મતદાન છે. આજે મતદાનની છેલ્લી કતલની રાત છે. આજે રાત્રી દરમિયાન જસદણના ભાંડલા જિલ્લા પંચાયત કોંગ્રેસ કાર્યાલયે પોલીસે કાર્યકરો સાથે ગેરવર્તન કર્યું હતું, જ્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ આગેવાન અને સિહોરના યુવા નેતા મિલન કુવાડીયા અને ભાવનગરના ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ માલપર મહુવાના રાજ મહેતાની પોલોસે અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયા છે. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂ યર પાર્ટીમાં પહેરો આ 5 સ્ટાઈલિશ ડ્રેસ

પાર્ટીનું નામ સાંભળતા જ યુવતીઓ થનગનવા લાગતી હોય છે અને એમાં પણ 31stની પાર્ટી માટે તો ગર્લ્સ સુપર એક્સાઇટેડ રહે છે. વર્ષ 2018 પૂરું થઈ રહ્યું છે અને વર્ષ 2019ને વેલકમ કરવા તમે અત્યારથી જ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ પ્લાન કરી દીધો હશે. જો કે, પાર્ટી તો પ્લાન થઈ ગઈ હશે પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ સતાવી રહ્યો હશે કે પાર્ટી નાઇટમાં શું પહેરવું? આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી મુંઝવણ દૂર કરવા અમે તમારા માટે ડાન્સ પાર્ટીમાં પહેરવા ટોપ 5 સ્ટાઇલિશ અને ટ્રેન્ડિંગ ડ્રેસ લઇને આવી ગયા…

ઈન્ડિયાની “પર્સન ઓફ ધ યર ” બની સોનમ કપૂર

અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરને PETA દ્વારા ઈન્ડિયાઝ પર્સન ઓફ ધ યર ચુનવામાં આવી છે સોનમની જાનવર પ્રત્યે તરફદારી અને તેના બચાવ માટે કરેલી કોશિશના કારણે તેને આ મુકામ હાશિલ કર્યું છે હમણાં જ પેટ ઈન્ડિયાએ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું કે સોનમ કપૂરએ જાનવર માટે ખાસ પગલાં ભર્યા તેમજ નોન વેજ મૂકી ને લોકોને વેજીટેરિયન બનાવા માટે કહ્યું તેમજ જાનવરની ચામડીની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની સલાહ કરી.પહેલા પણ 2016માં પેટ ઈન્ડિયા દ્વારા સોનમ કપૂર ને ઈન્ડિયાઝ હોટેસ્ટ વેજીટેરિયન ચુનવામાં આવ્યું હતું આ વખતે તે ખિતાબ અનુષ્કા શર્મા તેમજ કાર્તિક આર્યનને આપવામાં…

ઈન્ડિયાની “પર્સન ઓફ ધ યર ” સોનમ કપૂર બની

અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરને PETA દ્વારા ઈન્ડિયાઝ પર્સન ઓફ ધ યર ચુનવામાં આવી છે સોનમની જાનવર પ્રત્યે તરફદારી અને તેના બચાવ માટે કરેલી કોશિશના કારણે તેને આ મુકામ હાશિલ કર્યું છે હમણાં જ પેટ ઈન્ડિયાએ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું કે સોનમ કપૂરએ જાનવર માટે ખાસ પગલાં ભર્યા તેમજ નોન વેજ મૂકી ને લોકોને વેજીટેરિયન બનાવા માટે કહ્યું તેમજ જાનવરની ચામડીની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની સલાહ કરી.પહેલા પણ 2016માં પેટ ઈન્ડિયા દ્વારા સોનમ કપૂર ને ઈન્ડિયાઝ હોટેસ્ટ વેજીટેરિયન ચુનવામાં આવ્યું હતું આ વખતે તે ખિતાબ અનુષ્કા શર્મા તેમજ કાર્તિક આર્યનને આપવામાં…

2018ના 5 સૌથી મોટા લગ્ન જુઓ તસવીરોમાં

વર્ષ 2018માં બોલિવુડ હીટ ફિલ્મો જ નહી પરંતુ લગ્ન માટે પણ ટ્રેન્ડમાં રહ્યું. આ વર્ષે કેટલાક સેલિબ્રિટીઝ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. નહેવાલ અને કશ્યપ, નેહા અને અંગ, દીપકા ક ક્કર અને શોએબ ઇબ્રાહિમ, શ્વેતા અને મિતલ, અદિતી અને કબીર, પારૂલ અને ચિરાગ, રઘુ રામ અને સિંગર નતાલિયા, નરૂલા અને યુવીકા, સુમિત અને એકતા, શ્વેતા અને ચૈતન્ય, રૂબિના અને શુક્લા, હિમેશ અને સોનિયા, સોમન અને અંકિતા, રોશેલ અને કીથ, ગૌતમ અને પંખુડી, સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા હતાં. આ સ્ટાર્સના સિવાય પણ વર્ષ 2018માં લગ્ન થયા જેની ચર્ચા આજે પણ થઇ…

સિંગર સુપરસ્ટાર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકના સમર્થન મામલે સોનુ નિગમની આલોચના કરી

સિંગર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકનું સમર્થન કરવાને લઇ ગાયક સોનુ નિગમની આલોચના કરી. મહાપાત્રએ ટવિટ કર્યુ કામ ગુમાવી રહેલ કરોડપતિ માટે આટલી હમદર્દી? સોનુએ અનુમલિકના વિરુધ્ધ લાગેલ આરોપો પર સબુતની માગ કરી છે.

VS હોસ્પિટલના ભાગલા પાડવાની બાબતે ટ્રસ્ટીઓની હાઇકોર્ટમાં પિટિશન

નવી વીએસ હોસ્પિટલનું બિલ્ડિંગ હવે લોકાર્પણની રાહ જુએ છે

અમદાવાદ: નવી VS હોસ્પિટલના ભાગલાના વિવાદને લઇ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જૂની વીએસને શરૂઆતમાં 120 બેડ અને ત્યારબાદ 500 બેડ સાથે અલગ કરીને ટ્રસ્ટીઓને મેનેજમેન્ટમાંથી બાકાત કરાતા હાઇકોર્ટમાં રિટ કરાઇ છે. જસ્ટિસ વી.એમ.પંચોલીએ ચેરિટી કમિશનર અને વીએસના ચેરમેન સહિત તમામને નોટિસ ફટકારી છે. નવી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ લોકાર્પણ કરવાના છે.વિવાદમાં ચેરિટી કમિશનર દ્વારા સ્પષ્ટ અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આદેશ નહીં કરી તમામ પક્ષકારોને સાથે બેસી સમાધાન કરી લેવાનો બિનઅસરકારક આદેશ કર્યો હતો. ચેરિટી કમિશનરનો આ આદેશ ગેરકાયદે જાહેર કરવાની માગણી સાથે વી.એસ. અને ચિનાઇ પ્રસૃતિ…

પુત્રી અને વહુએ મળી 72 વર્ષીય સાસુ ઉપર હુમલો કર્યો

અમદાવાદ: સામાન્ય રીતે દરેક ઘરમાં સાસુ અને વહુના બોલાચાલી- ઝઘડાના કિસ્સાઓ બનતા જ હોય છે, પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં હેવાન બનેલા માતા-પુત્રીએ ભેગા મળી 72 વર્ષીય વૃદ્ધાને માર મારી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. વૃદ્ધએ મણિનગર પોલીસ સ્ટેશનમાં માર માર્યાની ફરિયાદ આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.મણિનગરના ઋષિ ફ્લેટમાં રહેતા 72 વર્ષીય આશાબેન ચુનારાના ઘરે નવ ડિસેમ્બરના રોજ મોડી સાંજે બે અજાણ્યા માણસો તેમાં ઘરે આવ્યા હતા. તેમણે તેમની વહુ મનીષા ચુનારા (ઉ.વ.35) અને પૌત્રી પૂજા ચુનારા (ઉ.વ.18)ને આ બંને માણસો વિશે પૂછ્યું હતું. અજાણ્યા માણસો બાબતે…

ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સમન્સ પાઠવી કરી પૂછપરછ : ED

પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી પી. ચિદમ્બરની આજે ED ડિપાર્ટમેન્ટ દ્વારા INX  મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.EDના તપાસ અધિકારી સામે પોતાનું નિવેદન નોંધાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં ED ના સમન્સ બાદ પી. ચિદમ્બરમ 11.30 કલાકે ED કાર્યાલયે પોતાના વકીલ સાથે પહોંચ્યા હતા. આ પહેલા ED એ આ મામલે ચિદમ્બરના પુત્ર કાર્તિની પણ પૂછપરછ કરી હતી અને આ કેસમાં કાર્તિ ચિદમ્બરની ભારત અને વિદેશમાં મળીને Rs. 54 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી.