હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયા પાસેથી જ શાક ખરીદવું

Ahmedabad: AMCએ 7 ઝોનમાં સુપર સ્પેડર 1437 શાકભાજીવાળા ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કર્યું છે . તેમાંથી 1409ને હેલ્થ કાર્ડ અપાયા છે . ત્યારે લોકોએ હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયાઓ પાસેથી જ શાક ખરીદવું પડશે . આ હેલ્થ કાર્ડ 7 દિવસ પૂરતું માન્ય રહેશે અને હેલ્થ કાર્ડ ધરાવતા ફેરિયાઓ જ શાકભાજીનું વેચાણ કરી શકશે . ઉપરાંત આગામી દિવસોમાં ફેરિયાઓનું ચેકિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે .

મ્યૂ. સ્કૂલોના 350 શિક્ષકને બોર્ડની પરીક્ષાનું કામ સોંપાયું

બંસરી ભાવસાર,અમદાવાદ. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને પણ જોડાશે. અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્કૂલોના 350 શિક્ષકોને બોર્ડની પરીક્ષા દરમ્યાન સરકારી પ્રતિનિધિની ડ્યૂટી અપાઈ છે. પરીક્ષામાં સ્ટાફની તંગી ઉભી ન થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોની સાથે મ્યુનિ. સંચાલિત એવી સ્કૂલોમાંથી શિક્ષકોને પસંદ કરાયા છે કે જે સ્કૂલોમાં સ્ટાફ વધારે હોય.

BMW હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો

ગાંધીનગર LCB એ અડાલજ વિસ્તારમાં આવેલા બાલાજી કુટિરમાં દારૂની મહેફિલ માણતા કુલ 6 લોકોની ધરપકડ કરી છે. અગાઉ ચર્ચીત BMW હિટ એન્ડ રન કેશનો આરોપી વિસ્મય શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. વિષમય શાહ સહીત કુલ 6 લોકોની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહીત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા અને મહિલા તબીબ નીમા શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ વિસ્મય શાહએ પોતાની પત્ની સાથે હનીમૂન માટે વિદેશ જવા હાઇકોર્ટમાં અરજી કરેલી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા…

PAAS ના કન્વિનર અલ્પેશ કથીરિયા ટિમ સહીત બેઠા ધરણા પર

#SURAT સાપુતારા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ તથા હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લાઇ રહેલ વિદ્યાર્થી ઓ તેમજ તેમના પરિવાર ની અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવીયા અને પાસ ટીમ દ્વારા મુલાકાત લેવા માં આવી. અલ્પેશ કથીરિયા ના જન્મદિન નિમિતે તેમને ફ્રુટ આપી તેમની ખબર પૂછી અને સમગ્ર ઘટના મામલે વાલીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે 14 જેટલા બાળકો મૃત્યુ પામ્યા અને હજુ 15 બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે હજુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી અને એક બાળકી સીરીયસ હોય તેથી તેને સારવાર માટે સુરતના નાનપુરા ખાતે ખાનગી…

જૂનાગઢ: તાંત્રિકએ વિધિના બહાને 4 કરોડથી આધુની આચરી છેતરપિંડી

સોની વેપારી સાથે તાંત્રિકવિધિના બહાને 4 કરોડથી વધુ રકમ ખંખેરીયા જુનાગઢમાં સોની વેપારીએ ધંધાના 9 લાખ 50 હાજરની ઉઘરાણી કઢાવવા અંધશ્રધ્ધામાં ધકેલાતા રૂ.4 કરોડ ગુમાવ્યા. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. રૂ.4 કરોડની ઠગાઈ કરનાર ચીટર ટોળકી વિરુધ્ધ એસપી સમક્ષ ફરિયાદ કરવામા આવી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ઢાલ રોડપર અંબીકા જવેલર્સ નામની પેઢી ધરાવતા કિરીટ પ્રાણજીવન બારભાયા નામના સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂ.4 કરોડની ઠગાઈ કરનાર જાવીદ મીર્ઝા, ભોલા બાપુ, સલીમ ખાદીમ અને શાહીદબાપુ સહિતની ટોળકી દ્વારા છેતરપીંડી આચરી હોવાનું જણાવાયું છે.પોલીસએ પ્રાપ્ત કરેલ પ્રાથમિક…

સંસ્કૃત ભારતી યોજિત દ્વિદિવસીય પ્રાંતીય અધિવેશનનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ

#Ghandhinagarબધી ભાષાના મૂળ સમાન સંસ્કૃત ભાષા ભારતની બ્રાન્ડ ઇમેજ બનવાની ક્ષમતા ધરાવે છે:- મુખ્યમંત્રીશ્રી સ્યુડો સેકયુલરીસ્ટ્સ લોકોએ સંસ્કૃત ભાષાને જુદી રીતે ચિતરીને દેશની ધરોહર-માનબિંદુઓ પર કૂઠારાઘાતના પ્રયાસો કર્યા સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશેસંસ્કૃત ભાષાના વ્યાપ-સંવર્ધન માટે સૌ પ્રતિબધ્ધ બનીયેસંસ્કૃતને સર્વસ્પર્શી-સર્વવ્યાપી બનાવવા સંસ્કૃત ભાષા પ્રચારકો-કાર્યકર્તાઓને કઠોર પરિશ્રમ માટે પ્રેરણા આહવાનસંસ્કૃત ભાષાના બધા જ શબ્દોની ઉત્પત્તિ-લક્ષ્ય માનવતાના કલ્યાણ માટેની છેમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંસ્કૃતને બધી ભાષાની મૂળભાષા ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો સેકયુલરીસ્ટ-ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જૂદી રીતે ચિતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કૂઠારાઘાત…

સેલ્ફ ‘ગ્રેડિંગ સિસ્ટમ’ , PSI પોતાની કામગીરીનું સેલ્ફ એસેસમેન્ટ રી પોતાનેજ ગ્રેડ આપશે

PSI પોતાની કામગીરીનું સેલ્ફ એસેસમેન્ટ કરી પોતાની જાતે જ પોતાનો ગ્રેડ નિશ્ચિત કરશે. પોતે કેવી કામગીરી કરેલ છે તેનો A, B, C કે D ગ્રેડ આપીને ઉચ્ચ અધિકારીઓને મોકલી આપશે. જે તે PSIએ આપેલા ગ્રેડને ધ્યાને લઈને તેમના ઉપરી ACP અને DCP તેમાં રિમાર્કસ લખીને ઉપરી અધિકારીને મોકલી આપશે. રાજ્યના પોલીસ વડાની કચેરીએ આદેશ કરીને અમદાવાદ શહેરના 229 PSIની કામગીરીના ગ્રેડનું સેલ્ફ એસેસમેન્ટ માંગ્યું છે. આમ તો, તા. ૬ ડીસેમ્બરના પત્ર મુજબ બે દિવસમાં મુલ્યાંકન કરીને મોકલી આપવાનું હતું. પણ, શહેરના ઘણાંખરાં PSI હજુ સુધી તેમના સેલ્ફ એપ્રેસલ મોકલી શક્યાં…

જસદણમાં ભગવો લહેરાયો BJPનો ‘વિજય’

CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મનાવ્યો જસદણમાં વિજયોત્સવ 5 રાજ્યોના ELECTION ના પરિણામ બાદ અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે જેને એસીડ ટેસ્ટ મનાતી હતી તે જસદણ વિધાન સભાની પેટા ચૂંટણીમાં BJP ના ઉમેદવાર કુંવરજી બાવળિયાને તેમના નિકટના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી અવસર નાકિયા સામે ૧૯૯૮૫ મતની મજબુત સરસાઇથી વિજય મેળવ્યો છે. છેલ્લા ઘણા વરસોથી ભાજપ માટે જસદણને કોંગ્રેસ મુકત કરવાનું આ સાથે ભાજપના વ્યૂહકારોનૈ સપનું પુરુ થયુ છે. ઓગણીસ રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયાને કુલ ૧,૬પ,33૧ મતમાંથી ૯૦,ર૬૮ મત મળ્યા હતાં. જયારે કોંગ્રેસના ઉમેદવારને ૭૦,ર૮3 મત મળ્યા હતાં.ર૧૪૬ મતદારોએ કુલ આઠ…

મોરબીમાં જંતુનાશક દવાની આડમાં 651 પેટી દારૂ ઝડપાયો

#morbi આગામી દિવસોમાં 31 ડિસેમ્બરે ઉજવણી થશે, જેના આધાર પર આઇ.જી. સંદીપ સિંહની રેન્જ આર.આર.ની પી.સી.આઈ. ની ટીમને કડક વાહનની તપાસ કરવા કહ્યું હતું, જેમાં તે સાચું મળ્યું હતું. મોરબી જિલ્લાના માલિયા તાલુકામાં આવેલ અન્નિયારી ટોલ નાકાથી ડાક્પરલ બંધ કન્ટેનરમાં અંગ્રેજી દારૂ ભરવામાં આવેલ હતો. તેથી, એક હકીકતમાં, રામભાઈ માર્ડના કર્મચારી, રસિકભાઈ પટેલ, સુરેશભાઇ પટેલ, કૌશિકભાઈ મનવર નેનો, વાહનની તપાસ કરવા વાહનો મોકલ્યા. આ ટ્રકના કન્ટેનરમાં હતો અને કન્ટેનરમાં છુપાવી હતી. ડ્રાઇવર વિરેન્દ્રશિંગા રાજદેવીસિંસા રાજપુર રે. ફરિદાબાદ જીતામેરીએ મોબાઇલ નંબર અને ગાંધીધામ માલિક સાથે ફરિયાદ નોંધાવી છે, જેમણે ટ્રક માલિક…

#JASDANELECTIONRESULTLIVE

13 રાઉન્ડ પૂર્ણ અંતે બાવળિયા આગળ 13 માં રાઉન્ડને અંતે બાવળિયા 17720 મતોથી આગળ છે નોટાને અત્યાર સુધીમાં 1438 મત મળ્યા 13 રાઉન્ડ પૂર્ણ થતા બાવળીયા 66,086 મત મળ્યા અવસર નકિયાને 48,366 મત મળ્યા જસદણમાં BJP નું પલ્લું ભારે જોવા મળે છે #KunwarjiBavaliya અને #AvsarNakiya વચ્ચે 17720 મતોનો તફાવત #BJP #Congress