મોલ-મલ્ટિપ્લેક્સને મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લેવાનો અધિકાર નથી: સરકાર

સરકાર અને AMCએ સોગંદનામામાં કરી સ્પષ્ટતા, મોલ-મલ્ટિપ્લેક્સે વિઝિટર્સ માટે 20 ટકા પાર્કિંગ રાખવું ફરજિયાત છે મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગના વિવાદને લઇને થયેલી અપીલમાં રાજ્ય સરકાર અને AMC દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,‘પ્રસ્તુત કેસમાં જે મોલનું બાંધકામ છે તે ‘મર્કેન્ટાઇલ’ની વ્યાખ્યામાં હોઇ તેમણે કમર્શિયલ પાર્કિંગ પૈકી 20% પાર્કિંગ વિઝિટર્સ માટે અલગથી રાખવું જ પડે. એટલું જ નહીં કોઇ પણ કાયદા કે એની જોગવાઇઓ અરજદારો(મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો)ને મુલાકાતીઓ જોડેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા આપતું નથી.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી નવમી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.રાજ્ય…

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બધા 22 આરોપીઓને બરતરફ

સીબીઆઈની વિશેષ અદાલતે 2005 ના તમામ 22 આરોપીઓને બરતરફ કર્યો. ષડયંત્ર અને હત્યાને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી મળતા, મુંબઈના સ્પેશિયલ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓને બરતરફ કર્યો હતો. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ષડયંત્ર અને હત્યા સાબિત કરવા માટે તમામ સાક્ષીઓ અને પુરાવા સંતોષકારક નથી, કોર્ટે એ પણ જોયું કે પરિસ્થિતિકીય પુરાવા નોંધપાત્ર નથી. “સરકારના મશીનરી અને કાર્યવાહીએ ઘણા પ્રયત્નો કર્યા છે, 210 સાક્ષીઓ લાવવામાં આવ્યા છે પરંતુ સંતોષકારક પુરાવા મળ્યા નથી અને સાક્ષીઓ પ્રતિકૂળ બની…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા રાજ્યના તમામ DGP સરદાર પટેલના સ્ટેચ્યૂની લેશે મુલાકાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેચ્યૂની મુલાકાત લીધા બાદ કોન્ફરન્સમાં હાજરી આપશે ફ્લાવર ઓફ વેલીની તમામ DGPએ લીધી મુલાકાત 54 DG અને 150 IPS પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી મુદ્દે સમીક્ષા થશે અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી પર ચર્ચા થશે મગફળી, મગ, અડદની ખરીદી મુદ્દે ચર્ચા થશે સરકારનાં આગામી આયોજન-યોજના સંદર્ભે થશે સમીક્ષા

કેવડિયામાં ડીજી કોન્ફરન્સ ગૃહમંત્રી સહીત દેશના 130 IPS હાજરી આપશે

ઓલ ઇન્ડિયા ‘ડીજી કોન્ફરન્સ’ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં આવતીકાલ, ગુરૂવારથી શરૂ થશે. ગૃહ મંત્રી રાજનાથસિંહના હસ્તે ત્રણ દિવસની કોન્ફરન્સ ખૂલ્લી મૂકાશે તેમાં દેશના તમામ રાજ્યોના ડીજીપી, એડિશનલ ડીજીપી, આઈજીપી કક્ષાના અધિકારીઓ ઉપરાંત મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, રો, સેન્ટ્રલ આઈ.બી, BSF સહિતની એજન્સીઓના 130 અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે તા. ૨૧ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં કેન્દ્રીય પોલીસ સેવાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઈને મંત્રણા થશે.ત્રણ દિવસની કોન્ફરન્સ માટે આવનાર અધિકારીઓ માટે ટેન્ટ સિટીમાં 240 અલાયદા ટેન્ટ તૈયાર કરાયાં છે. કોન્ફરન્સ ખુલ્લા વિસ્તાર અને ટેન્ટમાં હોવાથી…

અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનના psiને DCP ઝોન-5 હિમકરસિંગ દ્વારા કરવામાં આવ્યા સસ્પેન્ડ

આર.એસ શર્મા પીએસઆઇને કરવામાં આવ્યા ફરજ મોકૂફ. ડીજી વિજિલન્સે દારૂ ની રેડ કરતા ખોખરા ચોકી PSIની બેદરકારી સામે આવતા કરવામાં આવ્યા સસ્પેન્ડ પીએસઆઈને ફક્ત આઠ માસનો સમય રિટાયરમેન્ટ માં બાકી હતો.